પોતાના મા-બાપની વાતો, લાગણી અને વ્યથા, પ્રેમ અને ચિન્તા, સંતાન ત્યારે જ સમજી શકે છે, જ્યારે એ પોતે મા-બાપ બની જાય..
પણ ત્યારે માફી નથી માંગી શકાતી.!
ફક્ત અફસોસ જ કરી શકાય છે..
કારણ કે, માફ કરવા વાળા મા-બાપે આ પૃથ્વી પર થી વિદાય લઇ લીધી હોય છે..
અને આ ક્રમ દરેક પેઢી માં ચાલુ જ રહે છે..
(બાબા સંતપ્રતાપ )

No comments:
Post a Comment